આજે ગુરુવારે સવારે ૯ વાગ્યાની આસપાસ શાળામાં દૂષીત પાણી હોવાના દાવા સાથે વીડિયો સામે આવ્યો છે.જેમાં નારોલમાં સ્કૂલ બોર્ડની શાળામાં કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીએ મુલાકાત લીધી હતી અને પાણી દૂષીત આવતુ હોવાનો દાવો કરાયો હતો.બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો દાવો પણ કરાયો છે.