હાલોલ: હાલોલના રાણીપુરામાં પરણિતાનો ગળેફાંસો ખાઈ આપઘાત, જમવાનું બનાવવા બાબતે થયેલી વાતચીત બાદ ઉઠાવ્યું ખૌફનાક પગલું
હાલોલ તાલુકાના રાણીપુરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક 25 થી 30 વર્ષીય પરણિત યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે