Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

શહેરા: શહેરા તાલુકાના નાંદરવા ગામે વીજળી પડતા એક મહિલાનું કરુણ મોત થયાની ઘટના સામે આવી

Shehera, Panch Mahals | Jul 27, 2026
શહેરા તાલુકાના નાંદરવા ગામે સોમવારે બપોરે ડાંગરની રોપણી કરી રહેલી ત્રણ મહિલાઓ પર વીજળી પડતાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું,જ્યારે બે મહિલાઓને ગંભીર અને સામાન્ય ઈજા પહોંચી હતી.