ઘોઘા: ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે જિલ્લા કક્ષાના 80 માં સ્વતંત્રતા પર્વ 15 ઓગસ્ટની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી
ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે જિલ્લા કક્ષાના 80 માં સ્વતંત્રતા પર્વ 15 ઓગસ્ટની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી ગુજરાત રાજ્ય મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની આન બાન અને સાન સાથે ઘોઘા રોરો ફેરી ખાતે ભવ્ય ઉજવણી કવરવામાં આવી આ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વના દિવસે ભાવનગર જિલ્લા કલેકટર ડોક્ટર મનીષ બંસલ સાહેબ તેમજ ભાવનગર એસપી નિતેશ પાંડે સાહેબ તેમજ રાજકીય આગેવાનો જિલ્લા વહીવટી તંત્ર મોટી સંખ્યામ