![😍 જામનગર: રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રણમલ તળાવ અને ખંભાળિયા ગેઇટ સહિતના ઐતિહાસિક સ્થળો તથા ચાલી રહેલા વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી. શહેરના ઐતિહાસિક વારસાનું જતન થાય અને આધુનિક સુવિધાઓ સાથે સંતુલિત વિકાસ થાય તે અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
[ jamnagar, jamnagar news, bhujia kotho, bhujiyo kotho, ranmal lake, khambhaliya gate, darshanaben vaghela, jamnagar development, historical heritage, heritage conservation, urban development, jamnagar municipal corporation, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #bhujiyakotho #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F01_thu%2Fimg_1790861643451_296.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 1, 2026
![🚨💸 જામનગરમાં વેપારીઓએ આજથી UPI પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરી વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓએ QR કોડ પર કાળું કપડું ઢાંકી 0.4% ચાર્જ અને તેના પર 18% GSTની જોગવાઈનો વિરોધ કર્યો છે. વેપારીઓનું કહેવું છે કે આ વધારાના ચાર્જથી ઓછા નફાના ધંધામાં આર્થિક નુકસાન થઈ શકે છે.
[ jamnagar, jamnagar news, jamnagar upi payment, online payment, qr code, upi charge, 0.4 percent charge, 18 percent gst, traders protest, jamnagar traders, retail traders, gujarat news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #upipayment #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F01_thu%2Fimg_1790861640057_928.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 1, 2026
![🚨 જામનગરના ભાનુશાળી વાડની શેરી નંબર 5માં આજે સાંજે અંદાજે 35 વર્ષ જૂના જર્જરિત મકાનની છત અચાનક ધરાશાઈ થઈ હતી. ઘટના સમયે મકાનમાં બે લોકો હાજર હતા, બંનેને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.
[ jamnagar, jamnagar news, bhanushali wad, roof collapse, building collapse, old building, dilapidated building, fire department, fire rescue, 108 ambulance, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #buildingcollapse #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F01_thu%2Fimg_1790861634806_717.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 1, 2026
![🚨 જામનગરના ઝાંખર પાટીયાથી પડાણા રોડ પર ખાણ-ખનીજ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજ વહન કરતા કુલ 3 ડમ્પર ઝડપાયા હતા. જેમાં 1 ડમ્પર બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ વહન કરતું મળ્યું, જ્યારે 2 ડમ્પર રોયલ્ટી પાસ કરતાં વધુ ઓવરલોડ માલ સાથે ઝડપાયા હતા. કાર્યવાહી દરમિયાન આશરે રૂ.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
[ jamnagar, jamnagar news, khan khanij vibhag, mining department, blacktrap, blacktrap mineral, dumper, overloaded dumper, illegal mining, mineral checking, jakhhar patiya, padana road, jamnagar update, mining action, gujarati news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagardistrictnews #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F01_thu%2Fimg_1790848672604_347.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 1, 2026
![🙏 જામનગરથી કચ્છના આશાપુરા માતાના મઢ સુધી પદયાત્રા સંઘ નીકળ્યો છે. આ પદયાત્રામાં મનીષ ચાંદ્રાએ અનોખો સંકલ્પ લીધો છે. માતાજી પ્રત્યેની શ્રદ્ધામાં તેમણે શરીર પર આશરે 20 કિલોની ભારે સાંકળ પહેરી છે અને આ સાંકળ સાથે જ પગપાળા માતાના મઢ સુધી પહોંચવાનો સંકલ્પ કર્યો છે. તેમની અનોખી ભક્તિ અને આસ્થાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
(Jamnagar: A padyatra has begun from Jamnagar to Ashapura Mata’s Madh in Kutch. Devotee Manish Chandra has taken a unique vow as a mark of his devotion to Mataji. He is undertaking the journey on foot while wearing a heavy chain weighing around 20 kg on his body. His extraordinary act of faith and devotion has attracted attention during the padyatra)
[ jamnagar, jamnagar news, kutch ashopura mata, jamnagar to kutch mata na madh, mata na madh, padyatra, bhakti, shraddha, manish chandra, chain padyatra, jamnagar news, gujarati news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #ashapuramata #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F01_thu%2Fimg_1790848678345_100.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 1, 2026

Rajkot, Rajkot | Oct 1, 2026
![🙏 જામનગરથી આશાપુરા માતાના મઢ માટે હિંગળાજ પદયાત્રા જૂથ દ્વારા છેલ્લા 14 વર્ષથી પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આશરે 100 પદયાત્રીઓ સંઘમાં જોડાયા છે. પદયાત્રીઓ માટે રહેવા, જમવા અને મેડિકલ ઇમરજન્સીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાનુશાળી સમાજ ઉપરાંત રાજકોટ, જામનગર, નારપર, મુંબઈ અને જૂનાગઢથી શ્રદ્ધાળુઓ જોડાયા છે. માતાજીના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
[ jamnagar, jamnagar news, hinglaj padyatra, ashapura mata, mata na madh, padyatra, bhakti, shraddha, bhanuvanshi samaj, devotees, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #ashapuramata #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F10_oct%2F01_thu%2Fimg_1790848676348_665.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Oct 1, 2026

Rajkot, Rajkot | Oct 1, 2026

Rajkot, Rajkot | Oct 1, 2026