દેશભક્તિના રંગે રંગાયું ગોધરા... 🇮🇳
‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત આજે ગોધરા ખાતે ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ જેમાં વિવિધ મહાનુભાવો સાથે સહભાગી થવા નો અવસર પ્રાપ્ત થયો.
રાષ્ટ્રધ્વજ પ્રત્યેના ગૌરવ અને દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા.
#HarGharTiranga