Public App Logo
Profile Picture

Godhra.vibes

@godhra.vibes
191Followers
0Following
Bappa Soon
સાંદીપની સ્કૂલ ખાતે ૮૦ માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમની ઝલક…

<nis:link nis:type=tag nis:id=independenceday nis:value=IndependenceDay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=Godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=nagarpalikagodhra nis:value=nagarpalikagodhra nis:enabled=true nis:link/>
80 INDEPENDENCE DAY 
.
.
.
.
@krish__fpv 
.
.
.
.
<nis:link nis:type=tag nis:id=india nis:value=india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fpv nis:value=fpv nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fyp nis:value=fyp nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshotsav nis:value=ganeshotsav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bappa nis:value=bappa nis:enabled=true nis:link/>
COMING SOON 
29 AUGUST 
.
.
.
@krish__fpv 
.
.
.
.
<nis:link nis:type=tag nis:id=ganeshutsav nis:value=ganeshutsav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganesha nis:value=ganesha nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bappalover nis:value=bappalover nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bappa nis:value=bappa nis:enabled=true nis:link/>
દેશભક્તિના રંગે રંગાયું ગોધરા... 🇮🇳

‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત આજે ગોધરા ખાતે ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ જેમાં વિવિધ મહાનુભાવો સાથે સહભાગી થવા નો અવસર પ્રાપ્ત થયો.

રાષ્ટ્રધ્વજ પ્રત્યેના ગૌરવ અને દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા.

<nis:link nis:type=tag nis:id=harghartiranga nis:value=HarGharTiranga nis:enabled=true nis:link/>
🇮🇳

<nis:link nis:type=tag nis:id=godhracity❤️ nis:value=godhracity❤️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhracity nis:value=godhracity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhravibes nis:value=godhravibes nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=indiareels nis:value=indiareels nis:enabled=true nis:link/> 

@hemendrasinh__16
હર ઘર તિરંગા અભિયાન 🇮🇳

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વેપારી મિત્રો સુધી રાષ્ટ્રધ્વજ પહોંચાડી, પોતાના ધંધાકીય સ્થળે ગૌરવપૂર્વક તિરંગો લહેરાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા.

આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવીએ.

<nis:link nis:type=tag nis:id=harghartiranga nis:value=HarGharTiranga nis:enabled=true nis:link/>
🔥 Gift તો Guaranteed છે જ… Jackpot લાગી જાય તો? 😎💥

Poojara Telecom, Godhra પર Shopping કરો અને મેળવો 3 MEGA Benefits —
🎁 Assured Gift
🏆 Mega Lucky Draw
🔥 Bonus Offers

અને તક મેળવો ₹11 CRORE સુધીના ઇનામો જીતવાની! 🚗🏍️📺

📍 1-2, Center Square, Opp. Atithi Hotel, Near Over Bridge, Godhra
📞 99749 73273

<nis:link nis:type=tag nis:id=poojaratelecom nis:value=PoojaraTelecom nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=poojaragodhra nis:value=PoojaraGodhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jackpotoffer nis:value=JackpotOffer nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=guaranteedgift nis:value=GuaranteedGift nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=shopandwin nis:value=ShopAndWin nis:enabled=true nis:link/> MegaLuckyDraw Godhra FestivalOffer
GODHRA ❤️
.
.
.
.
<nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhracity nis:value=godhracity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=alpesh_1227 nis:value=alpesh_1227 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=reels nis:value=reels nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
🇮🇳 ગોધરામાં ભવ્ય “તિરંગા યાત્રા” 🇮🇳

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગોધરામાં આગામી 13મી ઓગસ્ટે સવારે 4:00 કલાકે ભવ્ય “તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. 🇮🇳

📍 સ્થળ: પોલીસ પરેડ ગ્રાઉન્ડથી રામ સાગર તળાવ સુધી
🕓 સમય: સવારે 4:00 કલાકે

આવો, તિરંગા સાથે જોડાઈએ અને દેશભક્તિના રંગમાં રંગાઈએ. ❤️🤍💚

<nis:link nis:type=tag nis:id=godhra nis:value=Godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahal nis:value=Panchmahal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tirangayatra nis:value=TirangaYatra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=independenceday nis:value=IndependenceDay nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahalmedia nis:value=PanchmahalMedia nis:enabled=true nis:link/>
GODHRA NI MAHARANI 
@godhra_ni_maharani
.
.
.
.
.
.
<nis:link nis:type=tag nis:id=viral nis:value=viral nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fpv nis:value=fpv nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fpvdrone nis:value=fpvdrone nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dashama nis:value=dashama nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trending nis:value=trending nis:enabled=true nis:link/>
પંચમહાલ ક્રિએટર્સ કોન્કલેવ- ૨૦૨૬ ❤️
.
.
નિરવ પરમાર ભાઈ આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર 🫂❤️ @nirav.parmarofficial 🫡
.
.
<nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trend nis:value=trend nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=virals nis:value=virals nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjp nis:value=bjp nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=reels nis:value=reels nis:enabled=true nis:link/>
ગોધરા ના મહારાણી 🙇🏻
GODHRA ❤️😇
.
.
.
.
<nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhracity nis:value=godhracity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=alpesh_1227 nis:value=alpesh_1227 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=reels nis:value=reels nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/>
GODHRA NI RANI 
.
.
.
@godhra_ni_maharani 
.
.
.
.
.
<nis:link nis:type=tag nis:id=viral nis:value=viral nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fpv nis:value=fpv nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fpvdrone nis:value=fpvdrone nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dashamaa❤️ nis:value=dashamaa❤️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/>
🎂 જન્મદિવસને બનાવ્યો સમાજસેવાનો ઉત્સવ…
 જુઓ આ વિશેષ અહેવાલ.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તેમજ પંચામૃત ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ ના દુરંદેશી માર્ગદર્શન હેઠળ અમને પંચમહાલ પંચામૃત ડેરીની મુલાકાત લેવાનો એક સુવર્ણ અવસર પ્રાપ્ત થયો.

આ મુલાકાત દરમિયાન ડેરીની વિવિધ પ્રોસેસ, આધુનિક ટેકનોલોજી અને ઉત્તમ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ વિશે વિગતવાર માહિતગાર થવાનો મોકો મળ્યો.
જેઠાભાઈ ભરવાડ સાહેબે પોતાના અનુભવો, વિચારો અને માર્ગદર્શન દ્વારા સૌને અદભૂત પ્રેરણા અને ઉર્જા પ્રદાન કરી.

સાહેબ તરફથી મળેલ પ્રેમાળ પંચામૃત ડેરી હેમ્પર ગિફ્ટ સૌ માટે એક યાદગાર અને આનંદદાયક ક્ષણ બની રહી. 🎁

આ અનોખા અવસર માટે હૃદયપૂર્વક પંચામૃત ડેરી પરિવાર તથા શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ નો આભાર વ્યક્ત કરું છું. ❤️🙏

આ અનુભવ માત્ર એક મુલાકાત ન હતો — પરંતુ શીખવાનો, જોડાવાનો અને પ્રેરિત થવાનો એક સુંદર પ્રસંગ હતો. 🌸

<nis:link nis:type=tag nis:id=jethabharwad nis:value=jethabharwad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=goodtimes nis:value=goodtimes nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=meetup nis:value=meetup nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trendingreels nis:value=trendingreels nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explore nis:value=explore nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fyp nis:value=fyp nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralreels nis:value=viralreels nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage nis:value=explorepage nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagood nis:value=instagood nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahal nis:value=panchmahal nis:enabled=true nis:link/>
ગોધરાવાસીઓ માટે ખુશખબર!

રક્ષાબંધનની શાનદાર ખરીદી કરવા માટે તૈયાર થઈ જાવ!

સુરતનું પ્રખ્યાત ‘પવિત્રા એક્ઝિબિશન’ ફરી એકવાર આપણા ગોધરામાં આવી ગયું છે! અહીં તમને મળશે લેડીઝ વેરની અઢળક વેરાયટી, જયપુરી કુર્તી, બનારસી સાડી, ઓક્સિડાઇઝ્ડ અને હેન્ડમેડ જ્વેલરી, પ્રીમિયમ પર્સ, ટ્રેડિશનલ વેર, કટલરી, કોસ્મેટિક્સ અને કાન્હાજીના સુંદર વાઘા... એ પણ એકદમ વ્યાજબી ભાવે!

તો રાહ શેની જુઓ છો? બહેનપણીઓ અને પરિવાર સાથે આજે જ મુલાકાત લો!

17

તારીખ: 13 અને 14 ઓગસ્ટ

સમય: સવારે 10:00 થી સાંજે 7:00 સુધી

સ્થળ: હોટેલ લક્ઝુરા (Hotel Luxura), મારુતિ સુઝુકી શોરૂમ પાસે, દાહોદ રોડ, ગોધરા.

Contact : 8200631116 / 7567532277

આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં!

<nis:link nis:type=tag nis:id=godhracity nis:value=GodhraCity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trending nis:value=trending nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralreels nis:value=viralreels nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=exibition nis:value=exibition nis:enabled=true nis:link/>
દશામાના આગમન વચ્ચે… 🙏🚩

108 આવી તો હજારોની ભીડે રસ્તો કરી આપ્યો… 🚑❤️

આ છે ગોધરાની આસ્થા…
અને આ છે ગોધરાની માનવતા! ❤️
❤️ ગોધરામાં દશામાના ભવ્ય આગમનની ઝલક!

🙏 તમારા ઘરે પણ દશામાનું આગમન થયું છે?
કોમેન્ટમાં લખો — “જય દશામા” 🌺👇
🏦 સુવિધા સાથે વિકાસની નવી પહેલ…

શ્રી ગોધરા સિટી કો-ઓપ. બેંક લિ., ગોધરા દ્વારા ગ્રાહક સેવામાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો. પ્રભાત બ્રાન્ચ ખાતે ATM સુવિધાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહી આ નવી પહેલનો સાક્ષી બનવાનો અવસર મળ્યો.

આ પ્રસંગે શ્રી માલવદિપસિંહ રાઉલજીની ઉપસ્થિતિમાં ATM સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો. આ નવી સુવિધાથી ગ્રાહકોને વધુ સરળ, ઝડપી અને સુગમ બેંકિંગ સેવાનો લાભ મળશે.

સહકારથી સમૃદ્ધિ તરફ… જનસેવા માટે સતત એક નવી પહેલ. 🙏🏦
Tag 3 friends and win Full Traditional Chai and Kota Kachori absolutely FREE! ☕✨
.
.CHAI LOVERS માટે GIVEAWAY!🔥☕

✅ 3Friendsને Reel Share કરો
✅ Commentમાં 3Friendsને Tag કરો

Lucky Winnerને મળશે😍
Full Traditional Chai and Kota Kachori absolutely FREE! ☕✨
.
.
🎥 @hdx_visuals 
.
.
<nis:link nis:type=tag nis:id=teapost nis:value=teapost nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=food nis:value=food nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fyp nis:value=fyp nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage nis:value=explorepage nis:enabled=true nis:link/>
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તેમજ પંચામૃત ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ ના દુરંદેશી માર્ગદર્શન હેઠળ અમને પંચમહાલ પંચામૃત ડેરીની મુલાકાત લેવાનો એક સુવર્ણ અવસર પ્રાપ્ત થયો.

આ મુલાકાત દરમિયાન ડેરીની વિવિધ પ્રોસેસ, આધુનિક ટેકનોલોજી અને ઉત્તમ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ વિશે વિગતવાર માહિતગાર થવાનો મોકો મળ્યો.
જેઠાભાઈ ભરવાડ સાહેબે પોતાના અનુભવો, વિચારો અને માર્ગદર્શન દ્વારા સૌને અદભૂત પ્રેરણા અને ઉર્જા પ્રદાન કરી.

સાહેબ તરફથી મળેલ પ્રેમાળ પંચામૃત ડેરી હેમ્પર ગિફ્ટ સૌ માટે એક યાદગાર અને આનંદદાયક ક્ષણ બની રહી. 🎁

આ અનોખા અવસર માટે હૃદયપૂર્વક પંચામૃત ડેરી પરિવાર તથા શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ નો આભાર વ્યક્ત કરું છું. ❤️🙏

આ અનુભવ માત્ર એક મુલાકાત ન હતો — પરંતુ શીખવાનો, જોડાવાનો અને પ્રેરિત થવાનો એક સુંદર પ્રસંગ હતો. 🌸

<nis:link nis:type=tag nis:id=jethabharwad nis:value=jethabharwad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=goodtimes nis:value=goodtimes nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=meetup nis:value=meetup nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trendingreels nis:value=trendingreels nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explore nis:value=explore nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fyp nis:value=fyp nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralreels nis:value=viralreels nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explorepage nis:value=explorepage nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagood nis:value=instagood nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=panchmahal nis:value=panchmahal nis:enabled=true nis:link/>
પંચમહાલ ક્રિએટર્સ કોન્કલેવ- ૨૦૨૬ ❤️
.
.
નિરવ પરમાર ભાઈ આપનો દિલ થી ખૂબ ખૂબ આભાર 🫂❤️ @nirav.parmarofficial 🫡
.
.
<nis:link nis:type=tag nis:id=godhra nis:value=godhra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trend nis:value=trend nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=virals nis:value=virals nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjp nis:value=bjp nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=reels nis:value=reels nis:enabled=true nis:link/>
જાણીતા લેખક કવિ ગાયત્રી બેન ભટ્ટ એ જ્યારે સંગીત શિક્ષક સુભાષ દેસાઈ સાહેબ માટે કરી આ મહત્વ ની વાત ❤️