મોરબી શહેર: મોરબી શિવસેવક ગ્રુપ દ્વારા સુરજબારી પુલ પાસે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ
Morbi City, Morbi | Sep 30, 2026
મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં શ્રદ્ધાળુઓ માટે જરૂરી સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.