હાલોલ: આસો નવરાત્રીની વ્યવસ્થાને લઈને હાલોલમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી
આસો નવરાત્રી-2026 દરમિયાન પાવાગઢ ખાતે આવતા યાત્રિકોને સુચારુ, સુરક્ષિત અને સુવિધાસભર વ્યવસ્થા મળી રહે તે હેતુથી તા.1 ઓક્ટોમ્બર ગુરુવારના રોજ હાલોલ પ્રાંત કચેરી ખાતે પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી