Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ભેસ્તાન આવાસ વાળા બ્રિજ પર અકસ્માત ની ઘટના. બાઈક પર રોંગ સાઇડ થી જતા થયો અકસ્માત. અકસ્માત માં બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્થ. ઇજાગ્રસ્ત થતા ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટના ને પગલે ભારે ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ

Udhna, Surat | Aug 13, 2026

MORE NEWS

સુરત, ડુમસની રાજહંસ બેલિઝામાં ફરી દારૂ પાર્ટી ઝડપાઈ

બી ટાવરના ફ્લેટ નં. 1317માં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો

6 વેપારીઓની ધરપકડ, 14 દારૂની બોટલ, 8 મોબાઈલ અને 1 કાર જપ્ત

પકડાયેલા વેપારીઓમાં અનુપ પાંપાળીયા, ગોપાલ રાઠી, ધીરજ પાંપાળીયા, આનંદ પાંપાળીયા, મુદ્દસર માંકડા અને ગગન ચાંડકનો સમાવેશ

દારૂ પાર્ટી માટે વપરાયેલો ફ્લેટ અનુપ પાંપાળીયાનો હોવાનું સામે આવ્યું

પોતાના વાહનોમાં દારૂ લાવી ફ્લેટમાં પાર્ટી કરતા હતા વેપારીઓ

સમગ્ર મામલે ડુમસ PIએ શું કહ્યું?

#krantisamaynews #krantisamay #surat #dumas

સુરત, ડુમસની રાજહંસ બેલિઝામાં ફરી દારૂ પાર્ટી ઝડપાઈ બી ટાવરના ફ્લેટ નં. 1317માં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો 6 વેપારીઓની ધરપકડ, 14 દારૂની બોટલ, 8 મોબાઈલ અને 1 કાર જપ્ત પકડાયેલા વેપારીઓમાં અનુપ પાંપાળીયા, ગોપાલ રાઠી, ધીરજ પાંપાળીયા, આનંદ પાંપાળીયા, મુદ્દસર માંકડા અને ગગન ચાંડકનો સમાવેશ દારૂ પાર્ટી માટે વપરાયેલો ફ્લેટ અનુપ પાંપાળીયાનો હોવાનું સામે આવ્યું પોતાના વાહનોમાં દારૂ લાવી ફ્લેટમાં પાર્ટી કરતા હતા વેપારીઓ સમગ્ર મામલે ડુમસ PIએ શું કહ્યું? #krantisamaynews #krantisamay #surat #dumas

Udhna, Surat | Aug 17, 2026

સુરતના ડિંડોલીમાં RJD પ્લાઝાની હોટેલમાં યુવાનનું અચાનક મો*ત.!

મહિલા મિત્ર સાથે હોટેલમાં ચેક-ઈન કરવા પહોંચ્યો હતો આકાશ પવાર

રિસેપ્શન કાઉન્ટર પર ID આપતી વખતે અચાનક જમીન પર ઢળી પડ્યો યુવાન

અચાનક યુવક ઢળી પડતા હોટેલ સ્ટાફ અને મહિલા મિત્રમાં દોડધામ

યુવક બેભાન થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાઈ

ડિંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, તપાસ શરૂ

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો

પ્રાથમિક તબક્કે કાર્ડિયાક અરેસ્ટની આશંકા, મોતનું ચોક્કસ કારણ PM રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે

હોટેલના CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના

બ્ડિંડોલી પોલીસે અકસ્માતે મોતનો 
ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
#surat #police #explorepage✨ #instagram #suratnews

સુરતના ડિંડોલીમાં RJD પ્લાઝાની હોટેલમાં યુવાનનું અચાનક મો*ત.! મહિલા મિત્ર સાથે હોટેલમાં ચેક-ઈન કરવા પહોંચ્યો હતો આકાશ પવાર રિસેપ્શન કાઉન્ટર પર ID આપતી વખતે અચાનક જમીન પર ઢળી પડ્યો યુવાન અચાનક યુવક ઢળી પડતા હોટેલ સ્ટાફ અને મહિલા મિત્રમાં દોડધામ યુવક બેભાન થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાઈ ડિંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, તપાસ શરૂ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો પ્રાથમિક તબક્કે કાર્ડિયાક અરેસ્ટની આશંકા, મોતનું ચોક્કસ કારણ PM રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે હોટેલના CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના બ્ડિંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. #surat #police #explorepage✨ #instagram #suratnews

Udhna, Surat | Aug 17, 2026

l સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગની સુવિધામાં અત્યાધુનિક સુવિધા નો વધારો કરવા જઈ રહી છે.ભીષણ આગના સમયે ફસાયેલા વ્યક્તિનું આગની જવાળાઓની વચ્ચેથી રેસ્ક્યુ કરવા”એલ્યુમિનાઇઝડ સેવન લેયર એક્ટ્રેસ શૂટ”ની ખરીદી કરવામાં આવી છે.જે શૂટ આગની ઘટનાના સમયે 1600 થી 1700 ડીગ્રી વચ્ચે પણ સંપૂર્ણ સુરક્ષા કવચ છે અને આગમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે.જે પ્રત્યેક શૂટની કિંમત 2.79 લાખ રૂપિયા છે.જે શહેરના 20 ફાયર સ્ટેશનો પર આ શૂટની ફાળવણી કરવામાં આવશે.. @PublicUpdate_gj_05

l સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગની સુવિધામાં અત્યાધુનિક સુવિધા નો વધારો કરવા જઈ રહી છે.ભીષણ આગના સમયે ફસાયેલા વ્યક્તિનું આગની જવાળાઓની વચ્ચેથી રેસ્ક્યુ કરવા”એલ્યુમિનાઇઝડ સેવન લેયર એક્ટ્રેસ શૂટ”ની ખરીદી કરવામાં આવી છે.જે શૂટ આગની ઘટનાના સમયે 1600 થી 1700 ડીગ્રી વચ્ચે પણ સંપૂર્ણ સુરક્ષા કવચ છે અને આગમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે.જે પ્રત્યેક શૂટની કિંમત 2.79 લાખ રૂપિયા છે.જે શહેરના 20 ફાયર સ્ટેશનો પર આ શૂટની ફાળવણી કરવામાં આવશે.. @PublicUpdate_gj_05

Udhna, Surat | Aug 17, 2026

સુરત....

પાલ વિસ્તારની ઘટના 

પોલીસ કર્મચારી સામે દાદા ગીરી ના આક્ષેપ 

ગાર્ડનિયા રો હાઉસ સોસાયટીમાં પરિવાર પર હુમલો 

પોલીસ કર્મચારી અને તેના પરિવારે 

પાર્કિંગ જેવી સામાન્ય માથાકૂટમાં હુમલો કર્યાના આક્ષેપ 

સમગ્ર ઘટનાનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ 

નિલેશ પટેલ નામના યુવકે કર્યા ગંભીર આક્ષેપ 

ઘરમાં ફર્નિચર કામ ચાલતું હોવાથી 

પોતાની ગાડી 15 ફૂટ દૂર મૂકી હતી 

જેથી પોલીસ કર્મચારીએ ગાડી હટાવવા બાબતે માથાકૂટ કરી હતી 

જેને લઇ પોલીસ કર્મચારી અને તેના પરિવારે હુમલો કર્યાના આક્ષેપ 

માતા અને પત્નીને પણ ધક્કો મારી ફેંકી દીધા હોવાના ગંભીર આરોપો લગાવ્યા 

વેસુ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સામે કર્યા આક્ષેપો 

સમગ્ર ઘટના પોલીસ માટે તપાસનો વિષય

મામલો પહોંચ્યો અડાજણ પોલીસ 

પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી

: નિલેશ પટેલ (આક્ષેપ કરનાર)

#surat #police #explorepage✨ #instagram #suratnews

સુરત.... પાલ વિસ્તારની ઘટના પોલીસ કર્મચારી સામે દાદા ગીરી ના આક્ષેપ ગાર્ડનિયા રો હાઉસ સોસાયટીમાં પરિવાર પર હુમલો પોલીસ કર્મચારી અને તેના પરિવારે પાર્કિંગ જેવી સામાન્ય માથાકૂટમાં હુમલો કર્યાના આક્ષેપ સમગ્ર ઘટનાનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ નિલેશ પટેલ નામના યુવકે કર્યા ગંભીર આક્ષેપ ઘરમાં ફર્નિચર કામ ચાલતું હોવાથી પોતાની ગાડી 15 ફૂટ દૂર મૂકી હતી જેથી પોલીસ કર્મચારીએ ગાડી હટાવવા બાબતે માથાકૂટ કરી હતી જેને લઇ પોલીસ કર્મચારી અને તેના પરિવારે હુમલો કર્યાના આક્ષેપ માતા અને પત્નીને પણ ધક્કો મારી ફેંકી દીધા હોવાના ગંભીર આરોપો લગાવ્યા વેસુ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સામે કર્યા આક્ષેપો સમગ્ર ઘટના પોલીસ માટે તપાસનો વિષય મામલો પહોંચ્યો અડાજણ પોલીસ પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી : નિલેશ પટેલ (આક્ષેપ કરનાર) #surat #police #explorepage✨ #instagram #suratnews

Udhna, Surat | Aug 17, 2026

Surat News: વેસુના પોલીસકર્મી પર પરિવારને માર માર્યાનો આરોપ! પાર્કિંગ મુદ્દે બબાલ

ગાર્ડનિયા રો હાઉસ સોસાયટીમાં પરિવાર પર હુમલો થતા લોકોના ટોળેટોળા જમા થઈ ગયા હતા. પોલીસ કર્મચારી અને તેના પરિવારે પાર્કિંગ જેવી સામાન્ય માથાકૂટમાં હુમલો કર્યાના આક્ષેપ થવા પામ્યા છે. સમગ્ર ઘટનાનો વીડિયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નિલેશ પટેલ નામના યુવકે ગંભીર આક્ષેપ કર્યા છે. ઘરમાં ફર્નિચરનું કામ ચાલતું હોવાથી પોતાની ગાડી 15 ફૂટ દૂર મૂકી હતી. જેથી પોલીસ કર્મચારીએ ગાડી હટાવવા બાબતે માથાકૂટ કરી હતી. જેને લઇ પોલીસ કર્મચારી અને તેના પરિવારે હુમલો કર્યાના આક્ષેપ. માતા અને પત્નીને પણ ધક્કો મારી ફેંકી દીધા હોવાના ગંભીર આરોપો લગાવ્યા. વેસુ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સામે કર્યા આક્ષેપો. સમગ્ર ઘટના પોલીસ માટે તપાસનો વિષય. આ મામલે અડાજણ પોલીસ પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી.

#suratnews #vesu #adajan #gardeniaRowhouses #suratpolice #policecontroversy #parkingdispute #viralvideo #suratcrime #suratbreaking #gujaratinews #gujaratnews #breakingnews

Surat News: વેસુના પોલીસકર્મી પર પરિવારને માર માર્યાનો આરોપ! પાર્કિંગ મુદ્દે બબાલ ગાર્ડનિયા રો હાઉસ સોસાયટીમાં પરિવાર પર હુમલો થતા લોકોના ટોળેટોળા જમા થઈ ગયા હતા. પોલીસ કર્મચારી અને તેના પરિવારે પાર્કિંગ જેવી સામાન્ય માથાકૂટમાં હુમલો કર્યાના આક્ષેપ થવા પામ્યા છે. સમગ્ર ઘટનાનો વીડિયો સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નિલેશ પટેલ નામના યુવકે ગંભીર આક્ષેપ કર્યા છે. ઘરમાં ફર્નિચરનું કામ ચાલતું હોવાથી પોતાની ગાડી 15 ફૂટ દૂર મૂકી હતી. જેથી પોલીસ કર્મચારીએ ગાડી હટાવવા બાબતે માથાકૂટ કરી હતી. જેને લઇ પોલીસ કર્મચારી અને તેના પરિવારે હુમલો કર્યાના આક્ષેપ. માતા અને પત્નીને પણ ધક્કો મારી ફેંકી દીધા હોવાના ગંભીર આરોપો લગાવ્યા. વેસુ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સામે કર્યા આક્ષેપો. સમગ્ર ઘટના પોલીસ માટે તપાસનો વિષય. આ મામલે અડાજણ પોલીસ પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી. #suratnews #vesu #adajan #gardeniaRowhouses #suratpolice #policecontroversy #parkingdispute #viralvideo #suratcrime #suratbreaking #gujaratinews #gujaratnews #breakingnews

Udhna, Surat | Aug 17, 2026