શહેરા: શહેરાની સરકારી વિનયન કોલેજ ખાતે સંસ્કૃત વિભાગ દ્વારા 'ગુરુ પૂર્ણિમા' ની ઉત્સાહપૂર્વક ઉજવણી
શહેરાની સરકારી વિનયન કોલેજ ખાતે સંસ્કૃત વિભાગ દ્વારા 'ગુરુ પૂર્ણિમા' ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી,જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ વિદ્યાર્થીઓએ ગુરુ મહિમા દર્શાવતું મધુર અને સુંદર ભજન પ્રસ્તુત કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ પ્રસંગે સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓએ વિભાગના પ્રાધ્યાપકોનું કુમકુમ-અક્ષત અને પુષ્પ અર્પણ કરી ભાવપૂર્વક પૂજન તેમજ સ્વાગત કર્યુ હતું. આ તકે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ અને ગુરુજીઓ સાથે