Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

મજુરા: મુસાફરો માટે અલાયડી વ્યવસ્થા, ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો

Majura, Surat | Feb 23, 2026
હોળીના તહેવારને ધ્યાનમાં રાખી સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં આવી,હોળીના તહેવાર નિમિત્તે ઉધના રેલવે સ્ટેશન ખાતે મંડપ બાંધવામાં આવ્યા,હોળીના તહેવાર નિમિત્તે પરપ્રાંતીઓ પોતાના વતન મોટી સંખ્યામાં જતા હોય છે, મુસાફરોને કોઈ પણ અડચણરૂપ ના થાય તેના માટે વ્યવસ્થા કરવામાં આવી..

MORE NEWS