મણિનગર: ગુજરાત ભાડા વિધેયકનો વિરોધ, ૨ દિવસ કોર્ટ કામગીરીથી અળગા રહેશે
આજે મંગળવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ વકિલો દ્વારા જાહેરાત કરવામાં આવી છે.જેમાં બે દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યુ છે. ૩૦ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબર કામગીરીથી અળગા રહેશે.ભાડા વિધેયકના વિરોધમામ ડિસ્ટ્રિક્ટ બાર એસો દ્વારા કરાયો વિરોધ.