ગોધરા તૈયાર છે… હવે નવરાત્રીમાં કંઈક ભવ્ય થવાનું છે! 🔥
એક તરફ મોદીજીનો જુસ્સો, બીજી તરફ આરાધનાનો ઉમંગ! ❤️
આ વખતે ગરબાનો તાલ પણ ગુંજશે, ભક્તિનો રંગ પણ જામશે અને ગોધરાની દરેક રાત યાદગાર બનશે! 💃🕺
📍 ગોધરા | 11 થી 19 ઓક્ટોબર 2026
આ વખતે નવરાત્રી નહીં… ગોધરામાં આરાધનાનો મહોત્સવ જામશે! 🚩
#AaradhanaGarbaMahotsav #Godhra2026 #Navratri2026 #GarbaVibes #GodhraNavratri