Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતીના પૂર્વ કિનારે રૂ.155 કરોડના હેરિટેજ ટેમ્પલ સર્કિટનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. સપ્તર્ષિના આરાથી અટલબ્રિજ સુધીના વિસ્તારને ત્રણ તબક્કામાં વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ હેરિટેજ સેન્ટર અને મુલાકાતીઓ માટે મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા ઊભી કરાશે. વસંત ચોક અને અટલબ્રિજ સામે આકર્ષક ટેમ્પલ પ્લાઝા વિકસાવવાની પણ યોજના છે. સપ્તર્ષિ ઘાટથી અટલ ઘાટ સુધીના ઐતિહાસિક અને પૌરાણિક મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. પ્રોજેક્ટથી સાબરમતી રિવરફ્રન્ટ હેરિટેજ, આધ્યાત્મિકતા અને પ્રવાસનનું મહત્વનું કેન્દ્ર બનશે. #Ahmedabad #SabarmatiRiverfront #HeritageTempleCircuit #TempleTourism #GujaratNews #HumDekhengeNews

MORE NEWS

सूर्य को छूने पहुँचा इंसानी यान! ☀️🚀
NASA का Parker Solar Probe सूर्य के बेहद करीब जाकर उसकी बाहरी परत कोरोना का अध्ययन कर रहा है। 🔥
यह इंसानों द्वारा बनाया गया अब तक का सबसे तेज़ अंतरिक्ष यान है और इसकी गति करीब 7 लाख किमी/घंटा तक पहुँच सकती है! 😱
सूर्य के इतने करीब पहुँचकर वैज्ञानिक सौर हवाओं और सूर्य के रहस्यों को समझने की कोशिश कर रहे हैं। 🌌🔭
#NASA #ParkerSolarProbe #Sun #SolarProbe

सूर्य को छूने पहुँचा इंसानी यान! ☀️🚀 NASA का Parker Solar Probe सूर्य के बेहद करीब जाकर उसकी बाहरी परत कोरोना का अध्ययन कर रहा है। 🔥 यह इंसानों द्वारा बनाया गया अब तक का सबसे तेज़ अंतरिक्ष यान है और इसकी गति करीब 7 लाख किमी/घंटा तक पहुँच सकती है! 😱 सूर्य के इतने करीब पहुँचकर वैज्ञानिक सौर हवाओं और सूर्य के रहस्यों को समझने की कोशिश कर रहे हैं। 🌌🔭 #NASA #ParkerSolarProbe #Sun #SolarProbe

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

વંદે માતરમને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સોનિયા ગાંધી પર વંદે માતરમના કથિત અપમાનના આરોપને લઈને BJP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

[Vande Mataram, Sonia Gandhi, BJP Protest, Political Protest, Vande Mataram Row, Political Controversy, Congress, Gujarat Politics, Indian Politics, Protest]

#VandeMataram #BJPProtest #SoniaGandhi #PoliticalNews #GujaratNews

વંદે માતરમને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સોનિયા ગાંધી પર વંદે માતરમના કથિત અપમાનના આરોપને લઈને BJP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. [Vande Mataram, Sonia Gandhi, BJP Protest, Political Protest, Vande Mataram Row, Political Controversy, Congress, Gujarat Politics, Indian Politics, Protest] #VandeMataram #BJPProtest #SoniaGandhi #PoliticalNews #GujaratNews

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

UGC-NETની 3 વિષયોની પરીક્ષા રદ: પ્રશ્નપત્રમાં જોડણી-પ્રિન્ટિંગની ભૂલ

#ugc #net #exame

UGC-NETની 3 વિષયોની પરીક્ષા રદ: પ્રશ્નપત્રમાં જોડણી-પ્રિન્ટિંગની ભૂલ #ugc #net #exame

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026