Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

ગરબાડા: અકસ્માત માટેના બ્લેક સ્પોટ ગણાતા પાટીયાઝોલના વળાંક પર લોખંડની પાઈપ ભરેલી ટ્રક પલટી.! Breaking News l નેશનલ હાઈવે-56 પર પાટીયાઝોલ પુલ પાસે લોખંડની પાઈપ ભરેલી લોડિંગ ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો. ગાંધીનગરથી લોખંડની પાઈપ ભરીને મધ્યપ્રદેશના અલીરાજપુર તરફ જઈ રહેલી ટ્રક પાટીયાઝોલના વળાંક પાસે અચાનક પલટી મારી ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. જોકે ટ્રકને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પાટીયાઝોલનો આ વળાંક અવારનવાર અકસ્માતો સર્જાતા બ્લેક સ્પોટ તરીકે ચર્ચામાં આવ્યો છે. અકસ્માતને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. 📍 ગરબાડા | દાહોદ #Garbada #RoadAccident #GujaratNews #BreakingNews #DahodLive

Garbada, Dahod | Aug 12, 2026