🚨 દસાડા નજીક ગમખ્વાર અકસ્માત: શંખેશ્વર દર્શને જતા ૨ જૈન યાત્રાળુ સહિત ૩ વ્યક્તિના કમકમાટીભર્યા મો....ત સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાનવા-વડગામ વચ્ચે વહેલી સવારે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો.
ઘટનાની મુખ્ય વિગતો:
પંચર પડવાના કારણે માર્ગ પર ઊભેલા ડમ્પર પાછળ પૂરપાટ ઝડપે આવતી ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી.
ઈકો કારમાં મુંબઈ અને મદ્રાસથી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પૂનમના દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુઓ સવાર હતા.
મદ્રાસના રાજેશ શેઠીયા (ઉં.વ. ૫૧) અને મુંબઈના અજીત દીપચંદ જૈનનું ઘટનાસ્થળે જ નિ.ધન થયું છે.
અકસ્માત બાદ ડરીને ખેતર તરફ દોડવા જતાં ડમ્પર કંડક્ટરનું અંધારામાં ઝાટકા મશીનના તાર સાથે અડકી જવાથી કરુણ મો...ત નીપજ્યું.
ગંભીર રીતે ઘવાયેલા પિંકીબેન શેઠીયા (ઉં.વ. ૫૦) અને ઈકો ચાલક ઈમરાન મલેકને અમદાવાદ રીફર કરાયા છે.
દસાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃત....દેહોને પીએમ અર્થે ખસેડ્યા છે અને બે ડમ્પર ચાલકોની અટકાયત કરી વધ�