સાણંદ: સાણંદ પાસે કાણેટી ગામે કુમકુમ મંદિર દ્વારા સત્સંગ સભા યોજાઈ
સાણંદ પાસે કાણેટી ગામે કુમકુમ મંદિર દ્વારા સત્સંગ સભા યોજાઈ:વક્તા પ્રેમવત્સલદાસજીએ કહ્યું, ઉદ્યોગોથી વિકાસ થાય પણ માળાથી સાચી શાંતિ મળશે અમદાવાદના કુમકુમ મંદિર દ્વારા સાણંદ પાસેના કાણેટી ગામમાં સત્સંગ સભા યોજાઈ. પ્રસુવા પેલેસ ખાતે કીર્તનભક્તિ અને સત્સંગનું આયોજન થયું. આ ધર્મસભામાં સાણંદ, કાણેટી અને અમદાવાદ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા.વક્તા સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ કહ્યું કે, સાણંદ ઔદ્યોગિક કેન્દ્ર બન્યું છે. આર્થિ...