ધંધુકા: ધંધુકા પોલીસ દ્વારા ગ્રીન રેસિડેન્સી કંપની ખાતે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાતા રેસ્ક્યુ કામગીરી.
ફેદરા ઓપી વિ
*ફેદરા ઓપી વિસ્તારમાં આવેલ ગ્રીન રેસિડેન્સી કંપની ખાતે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાતા રેસ્ક્યુ કામગીરી.*, ફેદરા ઓપી વિસ્તારમાં રોકાયેલા મહેમાનો તથા મજૂરોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ધંધુકા પોલીસ સ્ટેશન તથા ફેડરા ઓપીના પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી, ગ્રીન રેસિડેન્સી કંપની ખાતે હાજર મહેમાનો તથા મજૂરોને સલામત રીતે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસે