પોરબંદર: પોરબંદર સેવાસેતુ: ઘર આંગણે મળ્યો આવકનો દાખલો, નાગરિકોને મળી મોટી રાહત
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સાગર ભુવન ખાતે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોને સ્થળ પર જ સરકારી સેવાઓનો લાભ મળી રહ્યો છે. દાખલા મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળતા લાભાર્થીએ સંતોષ વ્યક્ત કર્યો છે.