ધારી: દહીડા ગામમાં કૂવામાં ખાબકેલી સિંહણનું વનવિભાગ દ્વારા સફળ રેસ્ક્યૂ
Dhari, Amreli | Sep 30, 2026 ધારીના દહીડા ગામની સીમમાં શિકાર પાછળ દોડતી સિંહણ કૂવામાં પડી ગઈ હતી. વનવિભાગે સમયસૂચકતા દાખવી કલાકોની જહેમત બાદ સિંહણને સુરક્ષિત રીતે બહાર કાઢીને એનિમલ કેર સેન્ટરમાં ખસેડી છે.