બોટાદ: બોટાદમાં જાહેર સ્થળે કચરો ફેંકનાર સામે નગરપાલિકાની લાલ આંખ
Botad, Botad | Sep 30, 2026 બોટાદ નગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હવે જાહેર સ્થળોએ કચરો ફેંકનાર લોકો પાસેથી વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે.