🚨 સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી 🚨
સુરતના ઉધના વિસ્તારમાં ગોલ્ડ સાઈડ પાસે નહેરવાળા રસ્તા ઉપરથી કન્ટેનર ટ્રકના ડ્રાઈવરની કેબિનમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી સ્કોચ વ્હિસ્કીની 288 બોટલ મળી આવી.
🚛 ટ્રકની તપાસ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
💰 દારૂ સહિત કુલ ₹16,25,612નો મુદ્દામાલ કબજે
👮♂️ ટ્રક ચાલક ચાંદ સતનારાયણ ભારદ્વાજની ધરપકડ
📍 આરોપી હરિયાણાના પાનીપતનો રહેવાસી હોવાનું સામે આવ્યું
આરોપી વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી સુરત લાવી રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#Surat #SuratCrimeBranch #CrimeBranch #SuratPolice #GujaratPolice
Udhna, Surat | Aug 18, 2026