પોરબંદર: નવાગામની મુલાકાતે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, ગ્રામજનોની સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ
ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ નવાગામની મુલાકાત લઈ ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા. તેમણે અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે કાર્યવાહી કરાવી છે.