જેસર: ઉગલવાણથી મોટા ખુટવડા જતો મુખ્ય માર્ગ બિસ્માર, વાહનચાલકો પરેશાન
ઉગલવાણથી મોટા ખુટવડા જતો મુખ્ય માર્ગ બિસ્માર, વાહનચાલકો પરેશાન જેસર તાલુકાના ઉગલવાણ ગામથી મોટા ખુટવડા ગામ તરફ જતો મુખ્ય માર્ગ હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. માર્ગ પર ઠેર-ઠેર ખાડા પડી જતાં તેમજ રસ્તાની સપાટી ખરાબ થઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ અન્ય વાહનચાલકો અવરજવર કરે છે. રસ્તાની ખરાબ સ્થિતિને કારણે ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકોને અકસ્માતનો ભય