ગાંધીનગર: ગાંધીનગર ચૂંટણી: AAPના 5 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાતા ભાજપ-કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં AAPના 5 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા છે. AAP નેતા પ્રવીણ રામે ભાજપ અને કોંગ્રેસ પર ઉમેદવારો પર દબાણ કરવાનો અને લોકશાહીનું ગળું દબાવવાનો આરોપ લગાવ્યો છે.