તારાપુર: મીલરામપુરા ગામે જુગાર 12 ઈસમો ઝડપાયા, ટોલ બ્રીજ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો.
Tarapur, Anand | Aug 8, 2026 તારાપુર પોલીસે મીલરામપુરામાં ચાલતા દરોડો પાડ્યો હતો અને સ્થળેથી 12 ઇસમોને ઝડપી રૂ.1.32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જયારે બીજી તરફ બાતમીના આધારે પોલીસે ટોલ બ્રીજ વિસ્તારમાં વોચ ગોઠવી હતી.બલેનો કારમાંથી વિદેશી દારૂના જથ્થો એક ઈસમને ઝડપી પાડ્યો છે.ઉપરાંત કાર સહીત 3.13 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.