Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

સુરેન્દ્રનગર : મુળીના રૂ.13 લાખના દારૂના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી આખરે રાજકોટ રેન્જ ટીમના હાથે ઝડપાયો. હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલીસીસના આધારે ઉમરડા પ્રાથમિક શાળા પાસેથી આરોપી વિભાભાઈ ઉર્ફે વિહાભાઈ જગાભાઈ મુંધવાની ધરપકડ કરી મુળી પોલીસને સોંપવામાં આવ્યો. #Surendranagar #Muli #RajkotRange #LiquorCase #ProhibitionCase

Wadhwan, Surendranagar | Aug 12, 2026

MORE NEWS

સુરેન્દ્રનગર
 સુરેન્દ્રનગરના PSI અનિલ શિવરામન નાયરને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક
 સ્વાતંત્ર્ય દિવસ-2026 નિમિત્તે ગુજરાત પોલીસના 19 અધિકારી/કર્મચારીઓને પોલીસ ચંદ્રક જાહેર.. 2 વિશિષ્ટ સેવા અને 17 પ્રશંસનીય સેવા ચંદ્રક... સુરેન્દ્રનગર ટેક્નિકલ વિભાગના PSI અનિલ શિવરામન નાયરની પ્રશંસનીય સેવા માટે પસંદગી.. ચંદ્રક જાહેર થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં ખુશીનો માહોલ..
:
:
#surendanager #wadhawan #surendranagar #triranga #policeofficer

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના PSI અનિલ શિવરામન નાયરને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક સ્વાતંત્ર્ય દિવસ-2026 નિમિત્તે ગુજરાત પોલીસના 19 અધિકારી/કર્મચારીઓને પોલીસ ચંદ્રક જાહેર.. 2 વિશિષ્ટ સેવા અને 17 પ્રશંસનીય સેવા ચંદ્રક... સુરેન્દ્રનગર ટેક્નિકલ વિભાગના PSI અનિલ શિવરામન નાયરની પ્રશંસનીય સેવા માટે પસંદગી.. ચંદ્રક જાહેર થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં ખુશીનો માહોલ.. : : #surendanager #wadhawan #surendranagar #triranga #policeofficer

Wadhwan, Surendranagar | Aug 15, 2026

🇮🇳 સુરેન્દ્રનગરમાં નમો કમલમ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 
ભાજપ જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયાએ સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી.
#Surendranagar #IndependenceDay #નમોકમલમ #BJP #HarGharTiranga

🇮🇳 સુરેન્દ્રનગરમાં નમો કમલમ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભાજપ જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયાએ સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી. #Surendranagar #IndependenceDay #નમોકમલમ #BJP #HarGharTiranga

Wadhwan, Surendranagar | Aug 15, 2026