આહવા: વ્યારામાં નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના રાષ્ટ્રસેવા પર્વ નિમિત્તે સ્વચ્છતા અભિયાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા પર વ્યારાના સિંગી ફળિયામાં સ્વચ્છતા અભિયાન યોજાયું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણી અને જિલ્લા ભાજપા અધ્યક્ષ સુરજ વસાવા સહિતના અગ્રણીઓએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંકલ્પ કર્યો.