દેત્રોજ રામપુરા: સેટેલાઈટમાં મહિલાનું સ્કૂટર સળગાવી ભાગવા જતા યુવકનું મોત,પોલીસે તપાસ હાથ ધરી
આજે રવિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ પોલીસે તપાસ શરુ કરી છે.જેમા સેટેલાઈટમાં મહિલાનું સ્કૂટર સળગાવી ભાગવા જતા યુવકનું મોત થયાની ઘટના ઘટી છે.આ સમગ્ર બનાવ રુક્ષ્મણી વલ્લભ સોસાયટી ખાતે બનાવ પામ્યો હતો. યુવકે સ્કૂટર પર જ્વેલનશીલ પદાર્થ છાંટી સળગાવ્યુ હતુ જેમાં યુવક ભાગતા સમયે નીચે પટકાતા ઘટના સ્થળે જ જુહાપુરાના નીતિન ચૌહાણનું મોત થયુ.સેટેલાઈટ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધ