અંજાર: મિશન ફ્યુજિટિવ અંતર્ગત નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દુધઈ પોલીસ
Anjar, Kutch | Aug 16, 2026 દુધઈ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો આરોપી સમીર હુસેનભાઈ કડિયા, રહે. નવી દુધઈ, તા. અંજાર અંગે મળેલી બાતમીના આધારે દુધઈ બસ સ્ટોપ પાસેથી તેને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરી દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ડોડીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.