ભાવનગર શહેર: મોતીતળાવ વિસ્તારમાં બે કારમાં અચાનક આગ લાગતા ફાયર દ્વારા કાબુ મેળવ્યો
Bhavnagar City, Bhavnagar | Aug 16, 2026
ભાવનગર શહેરના મોતીતળાવ રોડ પર કારમાં લાગી આગ, મોતીતળાવ રોડ પર આવેલા VIP વિસ્તારમાં બે કાર અચાનક સળગી ઉઠી, કારમાં આગ લાગવાની ઘટનાને લઇ સ્થાનિક દ્વારા ફાયર ટીમને જાણ કરાઈ, મનપા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, ફાયર વિભાગ દ્વારા પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ કે નુકશાની જાણવા મળી ન હતી. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની પણ સર્જાઈ નહી.