તારાપુર: તારાપુરના ખાખસર મુકામે સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો.
Tarapur, Anand | Sep 24, 2026 સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવીને મળી રહે તે માટે તારાપુર તાલુકાના ખાખસર ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેવા સેતુમાં લાભાર્થીઓને તેમના લાભનું વિતરણ કરવામાં આવ્યું.આ દરમિયાન ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સહીત કાર્યક્રરો જોડાયા હતા.