Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

માળીયા હાટીના: માળિયા હાટીનામાં કિશોરી મેળો–૨૦૨૬ અને વાનગી નિદર્શન: કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરક કાર્યક્રમ

Malia Hatina, Junagadh | Feb 19, 2026
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત “પૂર્ણા યોજના” અંતર્ગત માળિયા હાટીના ખાતે “કિશોરી મેળો–૨૦૨૬ અને વાનગી નિદર્શન”નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અને આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રીના સંકલનથી યોજાયેલા આ કાર્યક્રમમાં પંથકની મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
માળીયા હાટીના: માળિયા હાટીનામાં કિશોરી મેળો–૨૦૨૬ અને વાનગી નિદર્શન: કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરક કાર્યક્રમ - Malia Hatina News