નેત્રંગ: નેત્રંગના કોલીવાડા ગામે ડોર ટુ ડોર જન સંપર્ક અભિયાન યોજાયું
નેત્રંગની કાંટીપાડા જિલ્લા પંચાયત અને મોટા માલપોર તાલુકા પંચાયત હેઠળના કોલીવાડા ગામે ડોર ટુ ડોર જન સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે લોકો સાથે સીધો સંપર્ક સાધીને તેમની સમસ્યાઓ વિશે જાણકારી મેળવવામાં આવી હતી.