મહેસાણા: ઇથોપિયામાં બંધક બનેલા ઉત્તર ગુજરાતના 3 યુવાનો હેમખેમ ઘરે પરત ફર્યા
ગેરકાયદેસર અમેરિકા જવાના રસ્તે ઇથોપિયામાં બંધક બનેલા ઉત્તર ગુજરાતના 3 યુવાનો આખરે મુક્ત થયા છે. વિદેશ મંત્રાલયના પ્રયાસોથી ખંડણી આપ્યા વગર યુવાનો હેમખેમ ઘરે પહોંચ્યા અને માતાજીના આશીર્વાદ લીધા.