દુબઈથી ઇઝરાયેલ જતી ફ્લાઈટ મા સવાર નાગરિકોના જીવ બચાવનાર FLY Dubai ના કેપ્ટન સ્મિત ના ઝડપી સ્વાસ્થ્ય લાભ અને દીર્ઘાયુ માટે જાગૃત હનુમાનજી મંદિર ખાતે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ નુ આગેવાની માં આરતી તથા પ્રાર્થના #vadodara #gujjudarshan #vadodaranews #gujaratisamachar #todaysnews