સાવરકુંડલા: દુબઈ-ઈઝરાયેલ ફ્લાઈટમાં હુમલો: સાવરકુંડલાના જમાઈ પાયલોટે બચાવ્યા 180 મુસાફરોના જીવ
દુબઈથી ઈઝરાયેલ જતી ફ્લાઈટમાં કોકપિટમાં હિંસક હુમલો થતા અમરેલીના સાવરકુંડલાના જમાઈ અને પાયલોટ સ્મિત મચ્છર ઈજાગ્રસ્ત થયા હતા. તેમ છતાં તેમણે સૂઝબૂઝ વાપરીને 180 મુસાફરોના જીવ બચાવી વિમાનને સાઉદી અરેબિયામાં સુરક્ષિત લેન્ડ કરાવ્યું. હાલ તેમની સારવાર ચાલી રહી છે.