ઉકાઈ: ઉકાઈની લક્ષ્મીપત સિંઘાનિયા સ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય પર વર્કશોપનું આયોજન
Ukai, Tapi | Sep 29, 2026
ઉકાઈની લક્ષ્મીપત સિંઘાનિયા પબ્લિક સ્કૂલમાં 28 સપ્ટેમ્બર 2026ના રોજ ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે 'મેનેજિંગ ઇમોશન્સ એન્ડ મેન્ટલ હેલ્થ' વિષય પર વર્કશોપ-સહ-સેમિનાર યોજાયો, જેમાં માનસિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.