કુકરમુંડા: મોરંબા પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન
તાપીના કુકરમુંડા તાલુકાની મોરંબા પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૬-૨૭ યોજાયું. વિદ્યાર્થીઓએ રોજિંદા જીવનના ઉપયોગી મોડેલ અને પ્રયોગો રજૂ કરીને વૈજ્ઞાનિક અભિગમનું પ્રદર્શન કર્યું હતું.