ભાવનગર શહેર: સાયબર ક્રાઇમ પોલીસે કર્ણાટકમાં થયેલા સાઈબર ફ્રોડની રકમ સગેવગે કરનાર કુંભારવાડાના શખ્સ સામે દાખલ કરાયો
Bhavnagar City, Bhavnagar | Aug 13, 2026
ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમને કર્ણાટક રાજ્યના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર ફ્રોડ ગુના જમા રકમ ઉપાડી લીધાનું ખુલ્યું હતું. સાયબર ક્રાઈમ પોલીસે બેંક પાસેથી ખાતાધારકની વિગતો મેળવી મ્યુલ એકાઉન્ટ ધરાવનાર મહીપત બારૈયા, રહે. કુંભારવાડાવાળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.