ડેડીયાપાડા: ટીંબાપાડામાં બાળકોએ કચરામાંથી કળા સર્જી આપ્યો સ્વચ્છતાનો સંદેશ
ટીંબાપાડા ખાતે સ્વચ્છતા હી સેવા-2026 અભિયાન હેઠળ 'વેસ્ટમાંથી બેસ્ટ' પ્રદર્શન યોજાયું. જેમાં વિદ્યાર્થીઓએ નકામી વસ્તુઓમાંથી ઉપયોગી કળાકૃતિઓ બનાવી સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.