ઉચ્છલ: દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત મહિલાની મંત્રીએ મુલાકાત લીધી
Uchchhal, Tapi | Sep 26, 2026 ઉચ્છલના દેવચાંદની ગામમાં દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત મહિલાને મળવા મંત્રી ઉચ્છલ સરકારી હોસ્પિટલ પહોંચ્યા. મંત્રીએ દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા વન વિભાગને આપી કડક સૂચના.