ભારતના ડિજિટલ ભવિષ્યને વધુ મજબૂત બનાવવા માટે ડૉ. હેમાંગ જોશીએ મેટાની ગ્લોબલ લીડરશીપ ટીમ સાથે સોશિયલ મીડિયા અને AIના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી.
ટેકનોલોજી સાથે જવાબદારી અને પારદર્શિતા પણ એટલી જ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે આ બેઠક અને IT સંસદીય સમિતિની બેઠક બાદ મેટાના CEO માર્ક ઝકરબર્ગે PM સાહેબની માફી માંગી.
.
.
.
.
.
.
.
#AI #Meta #DigitalIndia #Technology #newsupdate