Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

તળાજા: પાવઠી ગામનું ગૌરવ: ઇન્ડિયન એરફોર્સની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા બે યુવાનોનું ભવ્ય સ્વાગત-સન્માન

Talaja, Bhavnagar | Aug 11, 2026
ભાવનગર જિલ્લાના પાવઠી ગામમાં દેશસેવાનું ગૌરવ વધારતી ક્ષણ જોવા મળી હતી. પાવઠી ગામના મેહુલભાઈ ઓધાભાઈ ચુડાસમા અને ચિરાગભાઈ રવિન્દ્રભાઈ જેઠવા ઇન્ડિયન એરફોર્સની સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફર્યા હતા. તેમના વતન પરત ફરવાના અવસરે પાવઠી ગામ તેમજ પરિવારજનો અને સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત, સન્માન અને સામૈયું યોજવામાં આવ્યું હતું. તા. 10 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9:30 કલાકે પાવઠી બસ સ્ટેશન ખાતે આવેલા શિવ મંદિરથી ભવ્ય રેલીયાત્રાનો પ્રારંભ કરવામાં