મેઘરજ: મેઘરજમાં ખેલ મહાકુંભ-2026: જામગઢ હાઈસ્કૂલમાં ખો-ખો સ્પર્ધાનું આયોજન
મેઘરજ તાલુકાના જામગઢ ખાતે આવેલી શ્રી જામગઢ હાઈસ્કૂલમાં ખેલ મહાકુંભ-2026 અંતર્ગત તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.