ભાવનગર શહેર: સિંધુનગર વિસ્તારમાં ટેમ્પલ બેલ કચરાના વાહન ચાલક દ્વારા કારને સાથે અથડાવી નુકસાની પહોંચાડી, CCTV વાયરલ થયા #viral
Bhavnagar City, Bhavnagar | Oct 3, 2026
ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં ટેમ્પલ બેલ કચરાના વાહન ચાલક દ્વારા એક કાર સાથે વાહન અથડાવતા નુકસાની પહોંચી હતી. ટેમ્પલ બેલ કચરાના વાહન ચાલક દ્વારા સિંધુનગર વિસ્તારમાં પાર્ક કરેલી કાર સાથે કચરાનું વાહન અથડાવતા કારને નુકસાની પહોંચી હતી. જે ઘટનાના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.