ઉચ્છલ: થુંટી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન: મીરકોટ શાળાએ બે વિભાગમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક
Uchchhal, Tapi | Oct 1, 2026 ઉચ્છલના થુંટી ગામમાં યોજાયેલા CRC કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મીરકોટ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાએ બે વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.