ખંભાળિયા: ખંભાળિયામાં 30 સપ્ટેમ્બરે વીજકાપ: આ વિસ્તારોમાં રહેશે પાવર કટ
ખંભાળિયા જેટકો સબ-ડિવિઝન હેઠળ 30 સપ્ટેમ્બરે મેન્ટેનન્સ કામગીરી હાથ ધરાશે. લાલપરડામાં સવારે 8 થી બપોરે 2 અને ભાડથર સબ-સ્ટેશન હેઠળ સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થતાં વીજ પુરવઠો પૂર્વવત કરાશે.