બોટાદ: સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિરમાં દાદાનો ફળો અને ફૂલોથી દિવ્ય શણગાર
Botad, Botad | Sep 29, 2026 સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ફળો અને દિવ્ય ફૂલોનો અદભૂત શણગાર કરવામાં આવ્યો છે. દાદાના સિંહાસને દ્રાક્ષ, સફરજન અને દાડમ ધરવામાં આવ્યા છે, જ્યારે ગર્ભગૃહને રંગબેરંગી ફૂલો અને પાંદડાઓથી સજાવવામાં આવ્યું છે.